COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડના નવા પ્રકારથી ચેપની સંખ્યા વધી

3 જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

People wearing face masks walk in the Melbourne CBD, Thursday, July 15, 2021. Victoria has reported two new locally acquired COVID-19 cases, on top of the 10 reported in Thursday's official figures. (AAP Image/Luis Ascui) NO ARCHIVING

People wearing face masks walk in the Melbourne CBD Source: AAP Image/Luis Ascui

શુક્રવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 44 દર્દીઓના મૃત્યુ થયા હતા. 

જેમાંથી 22 વિક્ટોરીયામાં, 11 ન્યૂ સાઉથ વેલ્સમાં, 6 મૃત્યુ ક્વીન્સલેન્ડમાં નોંધાયા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ થયેલા 6 મૃ્ત્યુ શુક્રવારે નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ઓમીક્રોનના BA.2 પ્રકારના ચેપના કારણે રાજ્યમાં કોવિડ કેસની સંખ્યા વધી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે યુરોપથી આવેલા પ્રવાસીમાં મંકીપોક્સનું નિદાન કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3 ચેપ નોંધાયા છે.

કોવિડ-19ના નવા કેસ તથા હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા અને મૃત્યુ વિશે મેળવો.
તાસ્મેનિયા રાજ્યના રહેવાસીઓને 6ઠી જૂનથી આગામી 4 અઠવાડિયા મફતમાં ફ્લુની રસી ઉપલબ્ધ કરાવશે. 

ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-19 સાથે સંકળાયેલી છેતરપીંડીથી સાવચેત રહેવા જણાવ્યું છે.

સ્કેમવોચના જણાવ્યા પ્રમાણે, છેતરપીંડીના 6415 કેસના બનાવોમાં 1 મિલિયનથી વધુ ડોલર ગુમાવવામાં આવ્યા છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 3 June 2022 1:05pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends