હંમેશા પરંપરાગત ગરબા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું: પાર્થ ઓઝા

Parth Oza_1.jpg

Gujarati singer Parth Oza. Credit: Parth Oza/Facebook

જાણિતા ગુજરાતી ગાયક તથા અભિનેતા પાર્થ ઓઝા હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. તેમણે SBS Gujarati ને આપેલી મુલાકાતમાં પરંપરાગત ગરબા, ઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમો તથા આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share