સાયબર બુલિંગના વધતા બનાવો અને તેની ગંભીર અસર સામે તમારા બાળકોની સુરક્ષા કેવી રીતે કરશો

Copy of SBS Audio YouTube End Card 2 (1).png

Cyber expert Adnan Patel and a profile of boy studying using computer at home Credit: triloks/Getty Images/Adnan Patel

વધતા ઈન્ટરનેટના ઉપયોગના કારણે સાયબર બુલિંગના પ્રમાણમાં પણ વધારો થયો છે. તેના કારણો અને ઇન્ટરનેટના માધ્યમથી થતા દુષણ સામે બચવાના ઉપાય તથા જો તમે ભોગ બન્યા હોય તો કેવા પગલાં લઇ શકાય તે જણાવી રહ્યા છે સાયબર એક્સપર્ટ અદનાનભાઈ પટેલ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share