ક્રિસમસ પાર્ટી, સામાજિક મેળાવડામાં જતા અગાઉ રેપીડ એન્ટીજન ટેસ્ટની સલાહ

Rapid Antigen test

Rapid antigen test kit Source: SIPA USA / Sipa USA Varuth Pongsapipatt / SOPA Image

ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઇરસનીની ચોથી લહેર આવી શકે તેવા એંધાણ છે, ત્યારે તહેવારોમાં સામાજિક મેળાવડા, ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપતા પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સંજોગોમાં નિષ્ણાતોનો મત શું છે જાણીએ આ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share